શોધખોળ કરો
Advertisement
મેચ પહેલા મહિલાઓ સાથે જોવા મળ્યો આ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી, તસવીર થઈ Viral
ફ્રીડમેને મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે.
નવી દિલ્હીઃ ખુદને પાકિસ્તાની ક્રિકેટ ટીમના ફેન ગણાવતા ઓસ્ટ્રેલિયાના જાણીતા ટ્વિટર યૂઝર ડેનિસ ફ્રીડમેને ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ બે મહિલા સાથે તસવીર ખેંચાવતા ટ્રોલ કર્યા છે. જોકે હવે આ તસવીર વાયરલ થઈ રહી છે.
શાસ્ત્રીના આ ફોટોને જોયા પછી ટ્રોલર્સ ટ્રોલ કરવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ટ્વિટર પર્સનાલિટી ડેનિસ ફ્રીડમેને લખ્યું છે કે લાગે છે કે ભારતની વર્લ્ડ કપની તૈયારી સારી ચાલી રહી છે. ફ્રીડમેને મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. જેમાં તે બે યુવતીઓ સાથે જોવા મળે છે. આ સિવાય એક પુરુષ પણ જોવા મળે છે. ફોટોમાં રહેલી બંને યુવતીઓ સેલિબ્રેશનના મૂડમાં જોવા મળે છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, મેદાન અને મેદાનની બહાર પણ રમી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે - ફાઇન લેગ પર ફિલ્ડિંગ.India's World Cup preparations appear to be going well pic.twitter.com/24NCfFNqO3
— Jai Hindennis (@DennisCricket_) June 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement