શોધખોળ કરો

World Cup 2019: રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકની ટીમમાં કેમ કરાઈ પસંદગી? કારણ જાણીને ચોંકી જશો

એમએસકે પ્રસાદના અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિએ ટીમના 15 ખેલાડીઓની પસંદગી કરી છે. સૌથી ચોંકાવનારું નામ દિનેશ કાર્તિકનું છે. અત્યાર સુધી રિષભ પંતની ચર્ચા ચાલતી હતી પરંતુ ટીમ જાહેર થઈ તો પંતના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મુંબઈઃ આગામી વિશ્વ કપ-2019 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવાનો છે. આ માટે અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. એમએસકે પ્રસાદના અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિએ ટીમના 15 ખેલાડીઓની પસંદગી કરી છે. સૌથી ચોંકાવનારું નામ દિનેશ કાર્તિકનું છે. અત્યાર સુધી રિષભ પંતની ચર્ચા ચાલતી હતી પરંતુ ટીમ જાહેર થઈ તો પંતના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. World Cup 2019: રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકની ટીમમાં કેમ કરાઈ પસંદગી? કારણ જાણીને ચોંકી જશો એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે, ટીમને એક નિષ્ણાંત વિકેટકીપરની જરૂર છે. તેવામાં અમે રિષભ પંત અને દિનેશ કાર્તિકની ચર્ચા કરી હતી અંતે દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, રિષભ પંત એક આક્રમક બેટ્સમેન છે પરંતુ તે સારી શરૂઆત કર્યાં બાદ પોતાની વિકેટ ગુમાવી દે છે. તે મેચ ફિનિશ કરવામાં અસફળ રહ્યો છે. World Cup 2019: રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકની ટીમમાં કેમ કરાઈ પસંદગી? કારણ જાણીને ચોંકી જશો ભારતને નિષ્ણાંત વિકેટકીપરની પણ જરૂર છે. તેથી વાત તેની વિરૂદ્ધ ગઈ છે. કાર્તિકની વિકેટ કીપિંગ પણ પંત કરતાં સારી છે. ત્યારે દિનેશ કાર્તિક પાસે પંત કરતાં સારો અનુભવ છે. તે ચોથા સ્થાને બેટિંગ પણ કરી શકે છે. આથી પસંદગી સમિતિએ તેના પર વિશ્વાસ મુક્યો છે. World Cup 2019: રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકની ટીમમાં કેમ કરાઈ પસંદગી? કારણ જાણીને ચોંકી જશો તમિલનાડુના આ વિકેટકીપર બેટ્સમેન ટીમના મિડલ ઓર્ડરને ઘણીવાર સંભાળ્યું છે. તેણે ઘણીવાર ટીમને આસાનીથી જીત અપાવી છે, તો જરૂર પડવા પર ઘણીવાર પોતાની હિટિંગ સ્ટ્રેન્થને પણ દર્શાવી છે. કોલંબોમાં રમાયેલી નિદહાસ ટ્રોફીના ફાઇનલ મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 8 બોલ પર 29 રનની અણનમ ઈનિંગ ભારતીય ટીમને હારમાંથી જીત અપાવી હતી. World Cup 2019: રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકની ટીમમાં કેમ કરાઈ પસંદગી? કારણ જાણીને ચોંકી જશો ભલે પંત લાંબી-લાંબી સિક્સ ફટકારી શકે છે પરંતુ પરિસ્થિતિઓ પ્રમાણે તાલમેલ બેસાડીને ઈનિંગને સંભાળવાનું જાણે છે. તે મુશ્કેલ થઈ ચુકેલી સ્થિતિમાં ગેપ શોધવામાં માહેર છે. પસંદગીકારોએ કહ્યું કે, પંતમાં ખુબ પ્રતિભા છે અને અમારા માટે દુખદ છે કે, તેનો ટીમમાં સમાવેશ કરી શક્યા નહીં, પરંતુ તેની પાસે ઘણો સમય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Lionel Messi: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસ્સીની લેવાઈ તલાશી, બેગ અને જૂતા કરાયા ચેક, Video વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસ્સીની લેવાઈ તલાશી, બેગ અને જૂતા કરાયા ચેક, Video વાયરલ
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Embed widget