રોહિત શર્માને બીજી ટેસ્ટમાંથી બહાર કરવા પાછળ લોકો તેના ખરાબ ફોર્મને આગળ ધરે છે પણ આ વાત તદ્દન ખોટી છે. જોકે, રોહિત શર્માની સાથે સાથે રવિચન્દ્રન અશ્વિનને પણ બીજી ટેસ્ટમાંથી બહાર કરાયો છ.
3/5
પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા સામે 14 ડિસેમ્બરના રોજ બીજી ટેસ્ટ પર્થના મેદાનમાં રમાવવાની છે. ભારતીય ટીમે પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 31 રને માત આપીને 1-0 થી લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટમાંથી વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માને બહાર કરી દેવાયો છે.
4/5
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ એડિલેડ ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 37 રન અને બીજી ઇનિંગમાં 1 રનની ઇનિંગ રમી હતી.
5/5
બીસીસીઆઇએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, રોહિત શર્મા એડિલેડ ટેસ્ટમાં ફિલ્ડીંગ કરતી વખતે પીઠના નીચેના ભાગે ઇજા પહોંચી હતી. જેની હાલમાં સારવાર ચાલી રહી છે, અને આ કારણે બીજી ટેસ્ટમાં સામેલ કરવામાં નથી આવ્યો.