શોધખોળ કરો

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યા વગર રોહિત શર્માએ ભારત માટે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વનડે સીરિમાં ભારતનો હિસ્સો નહોતો પરંતુ તેણે ભારત માટે ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

નવી દિલ્હી: રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વનડે સીરિમાં ભારતનો હિસ્સો નહોતો પરંતુ તેણે ભારત માટે ખાસ રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે સતત આઠમાં વર્ષે ભારત માટે વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્માએ 19 જાન્યુઆરી 2020ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેગ્લોરમાં 119 રન બનાવ્યા હતા. આ વર્ષે વનડે ઈન્ટરનેશનલમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલ આ સર્વાધિક સ્કોર છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં હાર્દિક પંડ્યાએ બનાવેલા 92 રન કોઈ ભારતીય બેટ્સમેનનો સર્વાધિક સ્કોર હતો. રોહિત શર્માનો 8 વર્ષમાં હાઈએસ્ટ સ્કોર 2013- 209 2014- 264 2015- 150 2016- 171* 2017- 208* 2018- 152 2019- 159 2020- 119 બીસીસીઆઈએ રોહિત શર્માને હેમસ્ટ્રિંગના કારણે વનડે અને ટી20 મેચ સીરિઝમાં આરામ આપ્યો છે અને ટેસ્ટ સીરિઝમાં સામેલ કર્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી ટેસ્ટ સીરિઝ શરુ થવાની છે.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

Embed widget