શોધખોળ કરો
Advertisement
આ ભારતીય ખેલાડીએ શેર કરી એવી તસવીર, લોકોએ ટ્રોલ કરતા કહ્યું- Star Fish
સાનિયા મિર્ઝા ગયા વર્ષે ઓક્ટોબરમાં મા બની હતી, પ્રેગ્નેન્સી પછીથી તે કોઈ ઈન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટમાં રમી નથી.
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. સાનિયા આ તસવીરમાં ખૂબ જ સ્ટાઈલિશ જોવા મળી રહી છે, તેણે સિલ્વર કલરનો સુંદર ડ્રેસ પહેર્યો છે, જેને લઈને તેને અલગ અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. એટલું જ નહીં સાનિયાની આ પોસ્ટ પર ભારત અને પાકિસ્તાન બન્ને દેશના લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. સાનિયા મિર્ઝાએ આ ફોટો ને શેર કરતા લખ્યુ- હંમેશા એક્સ્ટ્રા.
Always extra 🙃🧁 pic.twitter.com/s6Ag7FKxOv
— Sania Mirza (@MirzaSania) August 20, 2019
Star fish😂
— Ch. Adnan🇵🇰 (@Ch_Adnan108) August 20, 2019
— Molvi TOM-Al- Alter (@TOMAlter17) August 20, 2019
— Molvi TOM-Al- Alter (@TOMAlter17) August 20, 2019સાનિયા મિર્ઝા ગયા વર્ષે ઓક્ટોબરમાં મા બની હતી, પ્રેગ્નેન્સી પછીથી તે કોઈ ઈન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટમાં રમી નથી. જો કે સાનિયાએ ડિલીવરી પછી પોતાની ફિટનેસ પર કામ કરવાનું ચાલુ કરી દીધુ છે અને સાથે ટેનિસની પ્રેક્ટિસ કરતી દેખાઈ રહી છે. સાનિયા મિર્ઝાને 2010મા પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement