શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે દિગ્ગજ ક્રિકેટરને સીધું જ કહી દીધુ- ‘ભવિષ્યમાં મારા બાળકનાં પિતા બનશો’
સેહરના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા નીશમે તેની ઓફરને ફગાવી દીધી હતી.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ટીના શાનદાર ઓલરાઉન્ડર જિમ્મી નીશમ પર પાકિસ્તાની એક અભિનેત્રીનું દીલ આવી ગયું છે. આ એક્ટ્રેસે જિમ્મી નીશમને ટ્વીટ કરીને સીધું જ પૂછ્યું છે કે શું તે ભવિષ્યમાં મારા થનાર બાળકો પિતા બનવા માગે છે. જિમ્મી નીશમને આ પ્રપોઝલ પાકિસ્તાનની ટીવી એક્ટ્રેસ સેહર શેનવારીને આપી હતી.
સેહરના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા નીશમે તેની ઓફરને ફગાવી દીધી હતી. જિમ્મી નિશમે પોતાના ટ્વીટમાં લખ્યુ કે બાકી બધુ તો ઠીક છે પણ તમે તમારા ટ્વીટમાં છેલ્લે છે ઇમોજી આપ્યા છે તે જરૂરી ન હતા.
સેહરના આ પ્રસ્તાવ પર જિમ્મી નિશમે જેવો જવાબ આપ્યો કે તેણે તરત જ તેને પોતાના પ્રશંસકો સાથે શેર પણ કરી દીધુ. સેહરનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ ગયુ અને તેના પછી સેહરે વધુ એક ટ્વીટ કરીને ભારતીય ફેંન્સ પર નિશાન સાધ્યું. તેણે ટ્વીટ કર્યુ કે, નિશમે મારા પ્રસ્તાવ પર જવાબ શું આપ્યો કે ઇન્ડિયામાં જાણે મરચાનો વરસાદ થઇ ગયો. ત્યાંના લોકો જિમ્મીને કહી રહ્યા છે કે આનાથી દૂર રહો આ એક આતંકવાદી દેશ છે, જેમ કે તે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય.I really feel like the emojis were unnecessary https://t.co/tH3g0jCWe4
— Jimmy Neesham (@JimmyNeesh) August 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion