શોધખોળ કરો
ભારતના આ સ્ટાર ક્રિકેટરને લઈને સોફિયા હયાતનો દાવો કહ્યું- પ્રથમ મુલાકાતમાં જ કરી હતી કિસ
1/4

સોફિયા હયાતે કહ્યું, ભાતીય ક્રિકેટર તેના પર મરતા હતા અને તે દિવસોમાં તેઓ સાથે જ રહેતા હતા. સોફિયાએ ત્યાં સુધી દાવો કર્યો છે કે રોહિતે પ્રથમ મુલાકાત, જે લંડનમાં યોજાઈ હતી, ત્યાં જ તેણે કિસ કરી હતી. તેણે કહ્યું, અમારા વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યું હતું, પરંતુ એક વખતે રોહિતે કેટલાક લોકોને મારો પરિચય તેના ફેન તરીકે આપ્યો, ત્યારબાદ મારૂ દિલ તુટી ગયું હતું. અહીંથી અમારા સંબંધોમાં કડવાશ શરૂ થઈ.
2/4

સોફિયાએ રોહિત શર્મા સાથે પોતાના સંબંધોને લઈને ઘણા દાવા કર્યા છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, તે પોતાની જિંદગી પર એક પુસ્તક લખી રહી છે. જેમાં તેણે રોહિત શર્મા સાથેના સંબંધો વિશે લખવાની વાત કરી છે. તેણે દાવો કર્યો છે કે એક સમયે તે અને રોહિત શર્મા રિલેશનશિપમાં હતા.
Published at : 20 Jan 2019 05:31 PM (IST)
View More





















