શોધખોળ કરો
ડોન બ્રેડમેનની એવરેજને બાદ કરતાં કોહલી તમામ રેકોર્ડ તોડી નાંખશે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી
1/4

બ્રેડમેનના નામે ટેસ્ટમાં સર્વાધિક સરેરાશનો રેકોર્ડ છે. બ્રેડમેને 52 ટેસ્ટમાં 99.94ની સરેરાશથી 6996 રન બનાવ્યા છે. જેમાં 29 સદી અને 12 બેવડી સદી છે. જ્યારે કોહલી 73 મેચમાં 54.58ની સરેરાશથી 6331 રન બનાવી ચુક્યો છે.
2/4

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. અનેક પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો તેના પ્રશંસકો બની ગયા છે, જેમાં હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉનો સમાવેશ થયો છે. તેણે કહ્યું કે ડોન બ્રેડમેનની ટેસ્ટ કરિયરની એવરેજ 99.99ને બાદ કરતાં વિરાટ કોહલી તમામ રેકોર્ડ તોડી શકે છે.
Published at : 04 Nov 2018 05:05 PM (IST)
View More





















