શોધખોળ કરો
Advertisement
સ્ટીવ વૉગે કયા ખેલાડીને ગણાવ્યો ભારતીય ટીમનો લાન્સ ક્લૂઝનર, તેનો કોઇ તોડ નથી
હાર્દિક પંડ્યાની બેટિંગ અને બૉલિંગની કાબેલિયત બિલકુલ લાન્સ ક્લૂઝનર જેવી જ છે. તેને 1999ના વર્લ્ડકપમાં કહેર મચાવ્યો હતો
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની તુલના દક્ષિણ આફ્રિકાના લાન્સ ક્લૂઝનર સાથે કરી છે, તેમને કહ્યું કે 2019ના વર્લ્ડકપમાં હાર્દિક પોતાની રમતથી બધા પર હાવી થઇ જશે, તે પોતાની રમતથી બધાને ચોંકાવી દેશે.
સ્ટીવ વૉ અનુસાર, હાર્દિક પંડ્યાની બેટિંગ અને બૉલિંગની કાબેલિયત બિલકુલ લાન્સ ક્લૂઝનર જેવી જ છે. તેને 1999ના વર્લ્ડકપમાં કહેર મચાવ્યો હતો. ક્લૂઝનરની જેમ હાર્દિકનો પણ વિપક્ષી ટીમો પાસે કોઇ તોડ નથી.
હાર્દિકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડકપમાં ઓવલના મેદાન પર 27 બૉલમાં ફટકારેલા 48 રનોની ઇનિંગ બધાનો ચોંકાવી દીધા, 1999ના લાન્સ ક્લૂઝનરની જેમ તેનો કોઇ તોડ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement