શોધખોળ કરો
8 વર્ષથી ભારત 'બોક્સિંગ ડે ટેસ્ટ' જીતી શક્યું નથી, જુઓ છેલ્લે જીતેલી મેચનું સ્કોર કાર્ડ
1/6

ભારતીય ટીમ અત્યાર સુધીમાં બોક્સિંગ ડે પર 14 ટેસ્ટ રમી ચુક્યું છે. જેમાં માત્ર એક જ મેચમાં જીત મળી છે, જ્યારે 10 મેચમાં પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયામાં ભારત સાત વખત બોક્સિંગ ડે ટેસ્ટ રમ્યું છે, જેમાંથી પાંચ હાર અને બે મેચ ડ્રો રહી છે.
2/6

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી 4 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ બાદ બંને ટીમો 1-1થી બરોબરી પર છે. ક્રિસમસના એક દિવસ બાદ એટલે કે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થશે. ક્રિસમસ પછીના દિવસે શરૂ થતી ટેસ્ટને ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ તરીકે ઓળખવામાં આવ્યો છે.
Published at : 25 Dec 2018 03:35 PM (IST)
View More





















