શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ક્રિકેટરની UAEના ક્રિકેટ ડિરેકટર તરીકે થઈ નિમણૂક, જાણો વિગત

ત્રિનિદાદમાં જન્મેલા રોબિન સિંહ યુએઈમાં કોચિંગ એકેડમી પણ ચલાવે છે.

મુંબઈઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર રોબિન સિંહની બુધવારે સંયુક્ત અરબ  અમીરાત(UAE)ના ક્રિકેટ ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. 56 વર્ષીય રોબિન સિંહની હેડ કોચ ડગી બ્રાઉનને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ નિમણૂક કરવામાં આવી છે. યુએઈની ટીમ મેચ ફિક્સિંગ પ્રકરણમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે તેવા સમયે જ વરણી થઈ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલા છે. ઉપરાંત 2013થી કેરેબિયન પ્રીમિયર લીગમાં બારબાડોસ ટ્રાઇડેંટ્સ  અને ટી10 લીગની ફ્રેન્ચાઇઝી સાથે પણ સંકળાયેલા છે. ત્રિનિદાદમાં જન્મેલા રોબિન સિંહ યુએઈમાં કોચિંગ એકેડમી પણ ચલાવે છે. શ્રેષ્ઠ ફિલ્ડર અને મીડિયમ પેસર ઓલરાઉન્ડર રહેલા રોબિન સિંહે ભારત તરફથી  1989થી લઈ  2001 સુધીમાં એક ટેસ્ટ મેચ અને 136 વન ડે મેચ રમી હતી. તેણે 25.95ના સરેરાશથી 2236 બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સરકાર  100 રન છે. વન ડેમાં તેણે 69 વિકેટ પણ ઝડપી છે. મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદને પાકિસ્તાની કોર્ટે સંભળાવી 5 વર્ષની સજા, જાણો વિગત INDvsNZ: વન ડે સીરિઝમાં ભારતના ફાસ્ટ બોલર્સે કેટલી વિકેટ લીધી ? એવરેજ જાણીને ચોંકી જશો બુમરાહે વન ડેના નંબર વન બોલરનું સ્થાન ગુમાવ્યું, ન્યૂઝીલેન્ડ સામે 3 વન ડેમાં નહોતો ઝડપી શક્યો એક પણ વિકેટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં

Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત

ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?

IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

Embed widget