શોધખોળ કરો

‘ધ વોલ’ રાહુલ દ્રવિડને કઈ મોટી જવાબદારી મળી? કઈ તારીખથી સંભળાશે જવાબદારી? જાણો વિગત

પૂર્વ ભારતીય કેપ્ટન અને જૂનિયર કોચ રાહુલ દ્રવિડને બે વર્ષ માટે બેંગ્લુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ની જવાબદારી સંભાળશે. એનસીએ ક્રિકેટ પ્રમુખ તરીકે રાહુલ ક્રિકેટરોની નેક્સ્ટ પેઢીને નિખારશે

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન અને જૂનિયર કોચ રાહુલ દ્રવિડને બે વર્ષ માટે બેંગ્લુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ની જવાબદારી સંભાળશે. એનસીએ ક્રિકેટ પ્રમુખ તરીકે રાહુલ ક્રિકેટરોની નેક્સ્ટ પેઢીને નિખારશે અને જૂનિયર ક્રિકેટર માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરશે. આ ઉપરાંત મહિલા ક્રિકેટરોના પ્રદર્શનનું આકલન કરશે. ‘ધ વોલ’ રાહુલ દ્રવિડને કઈ મોટી જવાબદારી મળી? કઈ તારીખથી સંભળાશે જવાબદારી? જાણો વિગત એનસીએ અને ક્ષેત્રીય ક્રિકેટ એકેડમીઓમાં કોચિંગ સ્ટાફની નિયુક્તિ કરશે. આ સાથે જ ઈજાગ્રસ્ત ક્રિકેટરો માટે એનસીએના રિહેબ પ્રોગ્રામની જવાબદારી પણ સંભાળશે. તે ભારત એ અને અંડર-19 ટીમોની સાથે યાત્રા કરી શકશે નહીં જે અગાઉ તે કરતો હતો. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પારસ મ્હામ્બ્રે અને અભય શર્મા જૂનિયર ટીમના સહયોગી સ્ટાફનો ભાગ રહેશે. રાહુલ દ્રવિડ 1 જુલાઈથી પોતાની જવાબદારી સંભાળશે. ‘ધ વોલ’ રાહુલ દ્રવિડને કઈ મોટી જવાબદારી મળી? કઈ તારીખથી સંભળાશે જવાબદારી? જાણો વિગત બીસીસીઆઈના એક અધિકારીએ શનિવારે થયેલી બેઠક બાદ જણાવ્યું હતું કે, તે ભારત એ અને અંડર-19 ટીમોની સાથે યાત્રા કરશે પણ તે પૂરેપૂરા સમય માટે નહીં. આ બહુ મોટી જવાબદારી છે અને જૂનિયર ટીમના બદલે તેને એનસીએમાં વધારે સમય પસાર કરવો પડશે. મ્હામ્બ્રે અને શર્મા ભારત એ અને અંડર 19 ટીમોની સાથે રહેશે. જોકે, અમે કોચિંગ સ્ટાફને મજબૂત કરવાના પ્રયાસો કરતાં રહીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
IND vs AFG Test Live Score: બીજા સત્રની રમત શરૂ, ભારતે બનાવ્યા 100 રન, રાહુલ-સુદર્શન કરી રહ્યા છે બેટિંગ
IND vs AFG Test Live Score: બીજા સત્રની રમત શરૂ, ભારતે બનાવ્યા 100 રન, રાહુલ-સુદર્શન કરી રહ્યા છે બેટિંગ
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Train News: તત્કાલ ટિકિટ માટે કઈ એપ છે ઉપયોગી, IRCTC અથવા Rail One? જાણો
Train News: તત્કાલ ટિકિટ માટે કઈ એપ છે ઉપયોગી, IRCTC અથવા Rail One? જાણો
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Embed widget