શોધખોળ કરો
Advertisement
ભારતીય ટીમના ટેસ્ટ ખેલાડીઓએ ગુલાબી બોલથી કરી પ્રેક્ટિસ, 22 નવેમ્બરે બાંગ્લાદેશ સામે રમશે ડે-નાઇટ ટેસ્ટ મેચ
પુજારા, ટેસ્ટના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની સાથે હનુમા વિહારી, મોહમ્મદ શમી અને ઈશાંત શર્માએ બેંગ્લોરમાં એનસીએ ખાતે ગુલાબી બોલથી પ્રેક્ટિસ કરી હતી.
બેંગ્લોરઃ ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને યુવા બેટ્સમેન મયંક અગ્રવાલે ગુલાબી બોલથી બેંગ્લોર એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અભ્યાસ શરૂ કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વખત કોલકાતાના ઈડન ગાર્ડનમાં ગુલાબી બોલથી ડે નાઇટ ટેસ્ટ મેચ રમાશે. બંને ટીમો આની શરૂઆત 22 નવેમ્બરથી કરશે.
ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓ જ્યારે બાંગ્લાદેશ સામે ટી20 સીરિઝ રમવામાં વ્યસ્ત હતા ત્યારે પુજારા, ટેસ્ટના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની સાથે હનુમા વિહારી, મોહમ્મદ શમી અને ઈશાંત શર્માએ બેંગ્લોરમાં એનસીએ ખાતે ગુલાબી બોલથી પ્રેક્ટિસ કરી હતી.
આ તમામ ખેલાડીઓએ એનસીએ હેડ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં અભ્યાસ કર્યો હતો.
લતા મંગેશકરની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ, જાણો વિગત
શિવસેનાએ NDA સાથે છેડો ફાડ્યા બાદ બિહારના CM નીતિશ કુમારે આપ્યું મોટું નિવેદન, કહ્યું- અમારે તેનાથી....
ICC T 20 રેન્કિંગમાં દિપક ચહરનો હનુમાન કૂદકો, સીધો જ પહોંચી ગયો ટોપ 50માં
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement