શોધખોળ કરો
લતા મંગેશકરની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ, જાણો વિગત
29 સપ્ટેમ્બરે 90 વર્ષના થયેલા ગાયિકાને ઘણા લાંબા સમયથી શરદી-શ્વાસની તકલીફ હતી.
![લતા મંગેશકરની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ, જાણો વિગત Lata Mangeshkar had chest infection and taken to Breach Candy hospital for treatment લતા મંગેશકરની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/11172816/lata1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ કોકિલ કંઠી સિંગર લતા મંગેશકરને સોમવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુએમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. 29 સપ્ટેમ્બરે 90 વર્ષના થયેલા ગાયિકાને ઘણા લાંબા સમયથી શરદી-શ્વાસની તકલીફ હતી.
ટીમ ઓફ લતા મંગેશકરના જણાવ્યા મુજબ, ઈન્ફેકશનના કારણે તેમણે આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓ ઘરે પરત ફરી ગયા છે અને રિકવર થઈ રહ્યા છે.
માત્ર હિન્દી ભાષામાં જ 1,000થી વધારે ગીતોમાં પોતાનો અવાજ આપનારા લતા મંગેશકરને 2001માં દેશના સર્વોચ્ચા નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. શિવસેનાએ NDA સાથે છેડો ફાડ્યા બાદ બિહારના CM નીતિશ કુમારે આપ્યું મોટું નિવેદન, કહ્યું- અમારે તેનાથી.... ICC T 20 રેન્કિંગમાં દિપક ચહરનો હનુમાન કૂદકો, સીધો જ પહોંચી ગયો ટોપ 50માં વડોદરામાં યુવા હોકી પ્લેયરે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, જાણો વિગતTeam of Lata Mangeshkar: Lata Mangeshkar had chest infection so she was taken to Breach Candy Hospital, Mumbai today. She is now back at her home and is recovering. (file pic) pic.twitter.com/pYzmZHkthz
— ANI (@ANI) November 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)