શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને સિલેક્ટર પર ગુંડાઓએ કર્યો હોકી સ્ટિકથી હુમલો, જાણો વિગત
1/3

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને DDCA સિલેક્શન કમિટીના ચેરમેન અમિત ભંડારી પર આજે કેટલાંક ગુંડાઓએ મેદાન પર જ હોકી સ્ટિકથી હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સારવાર માટે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
2/3

અમિત ભંડારીએ ભારત માટે 2 વન ડે રમી છે. જેમાં તેણે કુલ 5 વિકેટ ઝડપી છે. લિસ્ટ Aની 105 મેચમાં 153 વિકેટ લીધી છે. જ્યારે ફર્સ્ટક્લાસની 95 મેચમાં તેમણે 314 વિકેટ ઝડપી છે.
Published at : 11 Feb 2019 03:44 PM (IST)
View More




















