શોધખોળ કરો

સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું વજન પ્રેગ્નેન્સી દરમિયાન 89 કિલો થઈ ગયું હતું. માતા બન્યા બાદ તેણે ફેન્સને કહી દીધું હતું કે હું ઝડપથી ટેનિસ કોર્ટ પર વાપસી કરવા માંગુ છું. ચાર મહિના પહેલા તેણે આ લક્ષ્ય હાંસલ કરવાની શરૂઆત કરી હતી અને હાલ વજન 63 કિલો થઈ ગયું હોવાનું જણાવ્યું છે.

નવી દિલ્હીઃ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું વજન પ્રેગ્નન્સી દરમિયાન 89 કિલો થઈ ગયું હતું. માતા બન્યા બાદ તેણે ફેન્સને કહી દીધું હતું કે હું ઝડપથી ટેનિસ કોર્ટ પર વાપસી કરવા માંગુ છું. ચાર મહિના પહેલા તેણે આ લક્ષ્ય હાંસલ કરવાની શરૂઆત કરી હતી અને હાલ વજન 63 કિલો થઈ ગયું હોવાનું જણાવ્યું છે. સાનિયાએ સોમવારે ફેન્સ માટે બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીર માતા બન્યા બાદની છે, જ્યારે બીજી તસવીર તાજેતરની છે. જેમાં તે પહેલા જેવી ફિટ નજરે પડી રહી છે. આ તસવીરમાં સાનિયા ટેનિસ રમતી વખતે જેટલી ફિટ દેખાતી હતી તેવી જોવા મળી રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને સાનિયા લખ્યું, 89 કિલો વિરુદ્ધ 63. જો હું આ કામ કરી શકું છું તો કોઈ પણ કરી શકે છે. આપણા બધા પાસે એક લક્ષ્ય હોય છે. દરરોજનો લક્ષ્ય અને એક લાંબા સમયનો લક્ષ્ય. જેમાં દરેક પર ગર્વ થાય છે. મારે આ લક્ષ્ય મેળવવામાં ચાર મહિના લાગી ગયા. તેણે આગળ લખ્યું, મારી ફિટનેસને ફરીથી મેળવવામાં લાંબો સમય લાગ્યો અને હવે હું ફિટનેસનું સર્વોચ્ચ સ્તર મેળવવા સમર્થ છું. તમારા સપના જુઓ.. તમારી આસપાસના લોકો શું કહેશે તે મહત્વનું નથી. ભગવાન જાણે છે કે આવા કેટલા લોકો તમારી આસપાસ હોય છે. જો હું કરી શકું છું તો કોઈપણ કરી શકે છે. તેની સાથે જ સાનિયાએ #believe અને #mummahustles શબ્દનો પણ પ્રયોગ કર્યો છે.
View this post on Instagram
 
#MOMents captured by @digitaldiarybyzoya ????

A post shared by Sania Mirza (@mirzasaniar) on

થોડા મહિના પહેલા સાનિયા મિર્ઝાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું, તમારી અંદર એક જીવ પાંગરી રહ્યો છે તે વાત લોકોને સમજમાં નથી આવતી. લોકો બસ તમને જોઈ મેદસ્વીપણાની કમેન્ટ કરે છે. પ્રેગનેંસી દરમિયાન એક સ્ત્રીના શરીરમાં ઘણા બદલાવ આવે છે તે વાત સમજવાની જરૂર છે. તેણે આગળ જણાવ્યું કે, મેં મારી જિંદગી ફીટ રહીને પસાર કરી છે. પુત્ર ઇઝહાનના જન્મના ત્રણ અઠવાડિયા બાદ જ મેં એક્સરસાઇઝ શરૂ કરી દીધી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) IND vs NZ: ત્રીજી વન ડેમાંથી કયા દિગ્ગજ ખેલાડીનું કપાશે પત્તુ, કોને મળશે ટીમમાં સ્થાન, જાણો વિગત IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર, થોડીવારમાં થશે પહીંદ વિધિ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર, થોડીવારમાં થશે પહીંદ વિધિ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર, થોડીવારમાં થશે પહીંદ વિધિ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર, થોડીવારમાં થશે પહીંદ વિધિ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Embed widget