શોધખોળ કરો
હાર્દિક-રાહુલના વિવાદ પર ભારતના આ સ્ટાર ખેલાડીએ કર્યો બચાવ, જાણો શું કહ્યું....
1/3

જ્યારે વિવાદે લઇને ગાંગુલીનું માનવું છે કે લોકો ભુલ કરતા હોય છે અને તેને લઇને આપણે વધારે આગળ ન વધવું જોઇએ, મને વિશ્વાસ છે કે જેને પણ આવું કર્યું છે તે ફરી વખત ક્યારેય પણ આવું પગલું નહીં ભરે અને આગળ જતા સારા માણસ બનશે. આપણે માણસ છીએ મશીન નથી કે હંમેશા એકદમ પરફેક્ટ બનીને રહી શકીએ. આપણે આ વાતને લઇને આગળ વધી જવું જોઇએ અને ભવિષ્યમાં આવી કોઇ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.
2/3

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિવાદોમાં ફસાયેલ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલનો બચાવ કરતાં કહ્યું કે, લોકો ભૂલ કરે છે પરંતુ બધાએ તેનાથી આગળ વધતા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવું ફરી ન થાય.
Published at : 18 Jan 2019 08:09 AM (IST)
View More




















