શોધખોળ કરો

ચોથી મોહાલી વનડેમાં વિરાટ સેનામાંથી આ 3 ખેલાડીઓ થઇ શકે છે બહાર, જાણો વિગતે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મોહાલીના મેદાનમાં સીરીઝની ચોથી વનડે રમાશે. વિરાટ સેના સીરીઝ 2-1થી આગળ છે, જેથી આજની મેચ જીતીને સીરીઝ કબ્જે કરવા પ્રયાસ કરશે, તો સામે ફિન્ચની ટીમ આજની મેચ જીતીને સીરીઝમાં 2-2ની બરાબરી કરવા મથશે. ચોથી મોહાલી વનડેમાં વિરાટ સેનામાંથી આ 3 ખેલાડીઓ થઇ શકે છે બહાર, જાણો વિગતે મનાઇ રહ્યું છે કે, ત્રીજી વનડેમાં પછડાટ ખાદ્યા પછી વિરાટ સેનામાં આજની મેચ માટે બાદબાકી થઇ શકે છે. જેમાં અંબાતી રાયડુને બહાર થવુ પડી શકે છે અને યુવા ખેલાડી રિષભ પંતને સ્થાન મળી શકે છે. જ્યારે બીજી જગ્યાએ ધવનની જગ્યાએ કેએલ રાહુલ ટીમમાં સામેલ થવાની સંભાવના દેખાઇ રહી છે. ચોથી મોહાલી વનડેમાં વિરાટ સેનામાંથી આ 3 ખેલાડીઓ થઇ શકે છે બહાર, જાણો વિગતે
બૉલિંગ સાઇડને મજબૂત બનાવવા વિરાટ કોહલી ટીમમાં ભુવનેશ્વર કુમારને ટીમમાં સામેલ કરી શકે છે, વળી તેની જગ્યાએ શમીને બહાર થવુ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, વનડે સીરીઝમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, તેના સિવાય ધોની, જાધવ અને વિજય શંકર પણ સારુ પરફોર્મ કરી રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Guinness Book એ શેર કર્યા કિંગ કોહલીના 5 રેકોર્ડ, IPL 2026 પહેલા વિરોધી ટીમમાં ફફડાટ

RCB vs SRH: બેંગ્લુરુ અને હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન, જાણો કોણ હશે ઈમ્પેક્ટ પ્લેયર 

IPL 2026 માટે કૉમેન્ટ્રી પેનલનું એલાન, 12 ભાષાઓમાં સંભળાશે 160 થી વધુ લોકોનો અવાજ, જુઓ પુરેપુરું લિસ્ટ

IPL 2026 પ્રથમ મેચમાં ભુવનેશ્વર પાસે ઈતિહાસ રચવાની તક, બનાવી શકે છે આ મોટો રેકોર્ડ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય

ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 

Gold Silver Rate: યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં મોટો કડાકો, 28 દિવસમાં 15,000 સસ્તું થયું સોનું, ચાંદી પણ 41,000 તૂટી

IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
RCB vs SRH: બેંગ્લુરુ અને હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન, જાણો કોણ હશે ઈમ્પેક્ટ પ્લેયર 
RCB vs SRH: બેંગ્લુરુ અને હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન, જાણો કોણ હશે ઈમ્પેક્ટ પ્લેયર 
Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પોલીસ-ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે

Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન

Donald Trump Statement on PM Modi: મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદી વિશે ટ્રમ્પે આપ્યું ચોંકાવનારૂં નિવેદન

Embed widget