શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આજે ભારત-આયરલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20, રાત્રે કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/27115948/india-vs-ireland-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![નવી દિલ્હીઃ આજે ભારત અને આયરલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે, લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયા મેદાન પર પરત ફરી રહ્યું છે. ટીમને આયરલેન્ડ પ્રવાસમાં બે ટી-20 મેચ રમવાની છે. જાણો મેચ ક્યાં રમાશે અને કઇ ચેનલ પર થશે લાઇવ ટેલિકાસ્ટ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/27115948/india-vs-ireland-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ આજે ભારત અને આયરલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે, લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયા મેદાન પર પરત ફરી રહ્યું છે. ટીમને આયરલેન્ડ પ્રવાસમાં બે ટી-20 મેચ રમવાની છે. જાણો મેચ ક્યાં રમાશે અને કઇ ચેનલ પર થશે લાઇવ ટેલિકાસ્ટ.
2/7
![આયરલેન્ડ ટીમઃ- પૉસ સ્ટર્લિંગ, વિલિયમ પોરટફિલ્ડ, એન્ડી બૉલબિરની, સિમરનજીત સિંહ, ગૈરી વિલ્સન (કેપ્ટન), કેવિન ઓ બ્રાયન, સ્ટૂઅર્ટ થામ્પસન, સ્ટૂઅર્ટ પઓન્ટર, જોર્જ ડૉકરેલ, બોઅદ રૈનકિન, જોશુઆ લિટિલ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/27115945/india-vs-ireland-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયરલેન્ડ ટીમઃ- પૉસ સ્ટર્લિંગ, વિલિયમ પોરટફિલ્ડ, એન્ડી બૉલબિરની, સિમરનજીત સિંહ, ગૈરી વિલ્સન (કેપ્ટન), કેવિન ઓ બ્રાયન, સ્ટૂઅર્ટ થામ્પસન, સ્ટૂઅર્ટ પઓન્ટર, જોર્જ ડૉકરેલ, બોઅદ રૈનકિન, જોશુઆ લિટિલ.
3/7
![ભારતીય ટીમઃ- રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), સુરેશ રૈના, કેએલ રાહુલ, મનીષ પાન્ડે, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/27115941/india-vs-ireland-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ટીમઃ- રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), સુરેશ રૈના, કેએલ રાહુલ, મનીષ પાન્ડે, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ.
4/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/27115937/india-vs-ireland-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/27115934/india-vs-ireland-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/7
![ભારત આયરલેન્ડ સામે પહેલી ટી-20 ઇન્ટરનેશનલ મેચ દ વિલેઝજ, માલાહિદે મેદાન, ડબલિનમાં રમશે, આજની પ્રથમ ટી-20 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ-ટેલિકાસટ રાત્રે 8.30 વાગે સોની સિક્સ ચેનલ પર કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/27115930/india-vs-ireland-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત આયરલેન્ડ સામે પહેલી ટી-20 ઇન્ટરનેશનલ મેચ દ વિલેઝજ, માલાહિદે મેદાન, ડબલિનમાં રમશે, આજની પ્રથમ ટી-20 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ-ટેલિકાસટ રાત્રે 8.30 વાગે સોની સિક્સ ચેનલ પર કરવામાં આવશે.
7/7
![આયરલેન્ડ પ્રવાસ ભારત માટે ઇગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓ કરવા અને ત્યાંની પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવા માટે બેસ્ટ મોકો છે. આયરલેન્ડ બાદ ભારતને ઇંગ્લેન્ડમાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. આ પ્રવાસ પર ભારતની મુખ્ય ટીમ મેદાનમાં ઉતરશે. તાજેતરમાં જ આફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/27115926/india-vs-ireland-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયરલેન્ડ પ્રવાસ ભારત માટે ઇગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓ કરવા અને ત્યાંની પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવા માટે બેસ્ટ મોકો છે. આયરલેન્ડ બાદ ભારતને ઇંગ્લેન્ડમાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. આ પ્રવાસ પર ભારતની મુખ્ય ટીમ મેદાનમાં ઉતરશે. તાજેતરમાં જ આફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો હતો.
Published at : 27 Jun 2018 12:00 PM (IST)
Tags :
T20 Matchવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)