શોધખોળ કરો
Advertisement
VIDEO: આઉટ થતાં જ ગુસ્સામાં લાલચોળ થયો આ ક્રિકેટર, કર્યું આવું વર્તન....
કોલકાતાના સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ઇન્ડિયન ટી20 લીગના સૌથી ખરતનાર બેટ્સમેમાંથી એક છે. તે કોઈપણ સમયે મેચની હવા બદલવાની ક્ષમતા રાખે છે.
નવી દિલ્હીઃ કોલકાતાના સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ઇન્ડિયન ટી20 લીગના સૌથી ખરતનાર બેટ્સમેમાંથી એક છે. તે કોઈપણ સમયે મેચની હવા બદલવાની ક્ષમતા રાખે છે. બેટિંગ દરમિયાન તેનો અંદાજ જેટલો આક્રમક હોય છે તેટલો જ ગઈકાલના મેચમાં આઉટ થયા બાદ જોવા મળ્યો હતો.
રવિવારનાં ઇન્ડિયન ટી-20 લીગની 29મી મેચમાં ચેન્નાઈની સામે આન્દ્રે રસેલ 4 બૉલમાં 1 ચોગ્ગાની અને 1 છગ્ગાની મદદથી 10 રન બનાવીને આઉટ થયો હતો. 14.5 ઑવરમાં ઇમરાન તાહિરે ધ્રુવ શૌરીનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રસેલ આઉટ થયા બાદ ઘણો જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. ડગઆઉટમાં પરત ફરતી વખતે તે બેટને છોડવાઓ પર ફટકારતો જોવા મળ્યો હતો. રસેલનાં આ ગુસ્સાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.#KKR's Andre Russel smashed some bushes walking back to the pavillion. And Imran Tahir is in a hurry, don't miss his expressions. #KKRvCSK #IPL2019 pic.twitter.com/004I5rLjxc
— Deepak Raj Verma (@DeVeDeTr) April 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion