શોધખોળ કરો
સચિન-લારાને પાછળ પાડી વિરાટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
1/5

વિરાટ કોહલીએ હાલની ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેને છે. વિરાટ 9 ઇનિંગમાં 65.88ની એવરેજથી 593 રન બનાવી ચૂક્યો છે. તેને આ સીરીઝમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
2/5

વિરાટ કોહલીના નામે સૌથી ઝડપથી 15 હજાર, 16 હજાર અને 17 રન ઇન્ટરનેશનલ રન કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે.
Published at : 09 Sep 2018 11:22 AM (IST)
View More





















