શોધખોળ કરો
Advertisement
બ્રાયન લારાએ કરી ભવિષ્યવાણી, ટી-20 વર્લ્ડ કપ 2020મા આ ટીમ બની શકે છે વિજેતા
બ્રાયન લારાએ ટેસ્ટમાં પોતાના હાઈએસ્ટ 400 રનના રેકોર્ડના તોડવા પર કહ્યું મને વિશ્વાસ છે વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને રોહિત શર્મા એવા બેટ્સમેનોમાંથી છે જે આ રેકોર્ડ તોડી શકે છે.
નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારાએ આ વર્ષે રમાનારી ટી-20 વર્લ્ડ કપની વિજેતા ટીમની ભવિષ્યવાણી કરી છે. લારાએ કહ્યું, કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ICC ટુર્નામેન્ટને જીતવામાં સક્ષમ છે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારાએ કહ્યું , વિરાટ કોહલી અને તેમની ટીમને આ વાતની પ્રશંસા કરવી જોઈએ કે દરેક ટીમ ઈન્ડિયાને ટાર્ગેટ બનાવશે.
બ્રાયન લારાએ ટી-20 વર્લ્ડ કપ વિશે વાત કરતા જણાવ્યું છે કે, તે બધી ICCટુર્નામેન્ટ જીતવામાં સક્ષમ છે. દરેક ટીમ ભારતને ટાર્ગેટ કરવા માંગશે. દરેક ટીમ જાણે છે કે, કોઇપણ સમયે એક ટીમને ભારત સામે મહત્વપૂર્ણ મેચ રમવાની છે, ભલે તે ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અથવા પછી ફાઈનલ હોય.
વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારાએ ટેસ્ટમાં પોતાના હાઈએસ્ટ 400 રનના રેકોર્ડના તોડવા પર કહ્યું મને વિશ્વાસ છે વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને રોહિત શર્મા એવા બેટ્સમેનોમાંથી છે જે આ રેકોર્ડ તોડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
ઓટો
Advertisement