શોધખોળ કરો
કોહલીનું કારનામું, આવો રેકોર્ડ બનાવનારો ભારતનો નહીં એશિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/20212126/kohlin.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![મેચની બીજી ઈનિંગમાં ભારત વતી કેપ્ટન કોહલીએ જેવો 90મો રન બનાવ્યો કે તેના નામે એક વિરાટ રેકોર્ડ નોંધાયો હતો. આ મામલે કોહલી ભારતનો જ નહીં એશિયાનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડમાં કેપ્ટન તરીકે એક સીરિઝમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલીએ પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીનનો 28 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/20212121/kohli4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેચની બીજી ઈનિંગમાં ભારત વતી કેપ્ટન કોહલીએ જેવો 90મો રન બનાવ્યો કે તેના નામે એક વિરાટ રેકોર્ડ નોંધાયો હતો. આ મામલે કોહલી ભારતનો જ નહીં એશિયાનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડમાં કેપ્ટન તરીકે એક સીરિઝમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલીએ પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીનનો 28 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
2/5
![અઝહરુદ્દીને 1990માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં 426 રન બનાવ્યા હતા. જે ઈંગ્લેન્ડમાં કોઈ પણ એશિયન કેપ્ટને એક શ્રેણીમાં બનાવેલા સૌથી વધારે રન હતા. આજે કેપ્ટન કોહલીએ અઝહરુદ્દીનના આ રેકોર્ડને પણ તોડી નાંખ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/20212117/kohli3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અઝહરુદ્દીને 1990માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં 426 રન બનાવ્યા હતા. જે ઈંગ્લેન્ડમાં કોઈ પણ એશિયન કેપ્ટને એક શ્રેણીમાં બનાવેલા સૌથી વધારે રન હતા. આજે કેપ્ટન કોહલીએ અઝહરુદ્દીનના આ રેકોર્ડને પણ તોડી નાંખ્યો છે.
3/5
![કેપ્ટન તરીકે સૌથી વધારે સદી ફટકારવામાં કોહલી ત્રીજા નંબરે આવી ગયો છે. સાઉથ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ 25 સદી સાથે પ્રથમ નંબરે છે. જે બાદ ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 19 સદી સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયનાના એલન બોર્ડર, સ્ટીવ વો અને સ્ટીવ સ્મિથ 15 સદી સાથે સંયુક્ત રીતે ચોથા નંબર પર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/20212113/kohli2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેપ્ટન તરીકે સૌથી વધારે સદી ફટકારવામાં કોહલી ત્રીજા નંબરે આવી ગયો છે. સાઉથ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ 25 સદી સાથે પ્રથમ નંબરે છે. જે બાદ ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 19 સદી સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયનાના એલન બોર્ડર, સ્ટીવ વો અને સ્ટીવ સ્મિથ 15 સદી સાથે સંયુક્ત રીતે ચોથા નંબર પર છે.
4/5
![બર્મિંઘમઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 103 રનની ઈનિંગ રમવાની સાથે જ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કારકિર્દીની 23મી અને ઇંગ્લેન્ડ સામે વર્તમાન શ્રેણીની બીજી સદી મારી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/20212108/kohli-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બર્મિંઘમઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 103 રનની ઈનિંગ રમવાની સાથે જ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કારકિર્દીની 23મી અને ઇંગ્લેન્ડ સામે વર્તમાન શ્રેણીની બીજી સદી મારી હતી.
5/5
![23મી સદી ફટકારવાની સાથે જ કોહલી સ્મિથ, સેહવાગ, પીટરસન, લેંગર, મિયાંદાદની યાદીમાં સામેલ થઈ ગયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/20212035/kohli1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
23મી સદી ફટકારવાની સાથે જ કોહલી સ્મિથ, સેહવાગ, પીટરસન, લેંગર, મિયાંદાદની યાદીમાં સામેલ થઈ ગયો છે.
Published at : 20 Aug 2018 09:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)