શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કહ્યું- વિરાટ કોહલીએ રજા પર જવાની છે જરૂર, જાણો વિગત
1/3

કરણે જ્યારે પંડ્યાને પૂછ્યું કે, કોની પાસેથી ફિટનેસને લઈ સલાહ લે છે ? તેનો જવાબ આપતાં જણાવ્યું કે વિરાટ પાસેથી. જ્યારે તેને પ્રેંકસ્ટાર અંગે પૂછવામાં આવ્યું ત્યારે પણ વિરાટનું નામ લીધું હતું.
2/3

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને રજા પર જવાની છે તેમ ભારતના ઓપનર લોકેશ રાહુલે જાણીતા ફિલ્મ મેકર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કહ્યું હતું. તેની સાથે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ હતો. શો દરમિયાન બંને કૂલ અંદાજમાં જોવા મળ્યા.
Published at : 05 Jan 2019 09:41 PM (IST)
View More





















