શોધખોળ કરો
Advertisement
ન્યૂઝિલેન્ડ સીરીઝ અગાઉ કોહલીએ નવી હેરસ્ટાઇલ સાથેની તસવીર પોસ્ટ કરી
નવી દિલ્લીઃ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી જેટલો પોતાની બેટિંગ માટે પ્રખ્યાત છે તેટલો જ તેની ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતો છે. વિરાટ હંમેશા પોતાની બેટિંગની સાથે પોતાની ફેશનને લઇને પણ ચર્ચામાં રહે છે. તેની ફેશન સેન્સના લાખો ચાહકો છે. વિરાટ પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર અનેકવાર સેલ્ફી અને વીડિયો પોસ્ટ કરતો રહે છે.
તાજેતરમાં જ વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની નવી હેરસ્ટાઇલની તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેની સાથે તેની હેર સ્ટાઇલિસ્ટ એપેની જૉર્જ સાથે જોવા મળી રહ્યો છે. કોહલીની નવી હેરસ્ટાઇલ તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. ફોટો સાથે વિરાટે કેપ્શનમાં લખ્યુ હતું કે, ‘The best at it again. Thanks @apeni_george for styling me the best way every time’.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement