શોધખોળ કરો
ક્યા યુવા ખેલાડીને તક આપવા માટે ધોની ટી-20 ટીમમાંથી ખસી ગયો ? વિરાટે કર્યો મોટો ધડાકો
1/5

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો T20 વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ જીતાડનારા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાંથી પડતો મુકવામાં આવતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું. ઘણા વિવેચકોએ આને ધોનીની કરિયર પૂરી થઈ ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. ધોનીને ટીમમાં કેમ સામેલ ન કરવામાં આવ્યો તેને લઈ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મોટો ખુલાસો કર્યો છે.
2/5

ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે શ્રેણી જીત્યા બાદ કોહલીએ કહ્યું કે, આ સિરિઝમાં રાયડુ અને ખલીલના દેખાવથી અમે પ્રભાવિત થયા છે. તેઓ આ સિરીઝની ફલશ્રુતિ સમાન છે. બંને આગામી ઓસ્ટ્રેલિયા સીરિઝમાં પણ આવો દેખાવ કરે તેવી અપેક્ષા છે.
Published at : 02 Nov 2018 10:15 AM (IST)
View More




















