શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ રમવાને લઈને વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું....
નવી દિલ્હીઃ પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ દેશભરમાંથી એવો અવાજ ઉઠી રહ્યો છે કે ભારતે ક્રિકેટના મેદાન પર પણ પાકિસ્તાનનો બહિષ્કાર કરવો જોઈએ. આ મામલે થોડા દિવસ પહેલા જ સીઓએએ કહ્યું કે, આ મામલે ભારત સરકાર સાથે હાલમાં વાતચીત ચાલી રહી છે. જ્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નિવેદન પણ આપ્યા છે.
એએનઆઈએ વિરાટ કોહલીને ટાંકીને લખ્યું છે, ‘પુલવામાં હુમલામાં શહીદ થયેલ વીર જવાનોના પરિવારની સાથે મારી સંવેદનાઓ છે. અમે દેશની સાથે છીએ, અમે એ જ કરીશું જે ભારત સરકાર અને બીસીસીઆઈ નિર્ણય કરશે. અમે તેમનું સન્માન કરીશું.'#WATCH Virat Kohli on Ind Vs Pak in World Cup says, "Our sincere condolences to the families of CRPF soldiers who lost their lives in #PulwamaAttack. We stand by what the nation wants to do and what the BCCI decides to do." pic.twitter.com/gjyJ9qDxts
— ANI (@ANI) February 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement