શોધખોળ કરો

વીરેન્દ્ર સેહવાગની વધુ એક ફની ટ્વીટ થઈ વાયરલ, જાણો આ વખતે કોણ ચડ્યું હડફેટે

1/3
નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર વીરેન્દ્ર સેહવાગ હંમેશા પોતાની સેન્સ ઓફ હ્યૂમર માટે ઓળખાય છે. કોઈની જન્મદિવસની શુભેચ્છા આપવાની હોય કે કોઈને અભિનંદન પાઠવવાના હોય. વીરેન્દ્ર સેહવાગ હંમેશા આગળ રહે છે. તે દરેક ખેલાડીને પોતાના અંદાજમાં અભિનંદન પાઠવે છે. તેની કોમેન્ટ્રીથી લઈને તેના ટ્વીટ્સ સુધી બધા તેના આ અંદાજના ફેન છે. આ વખતે તેણે શાનદાર ટ્વીટ કર્યું છે. જેના કારણે ફરી તે ચર્ચામાં આવી ગયા છે.

2/3
સેહવાગે આના પછી પાર્થિવ પટેલને ટેગ કરીને લખ્યું કે, ‘ભાઈ વિકેટકીપિંગ ગ્લવ્સ છે કે અહીંથી મોકલું?’ તેની આ ટ્વીટ લોકોને ખૂબ પસંદ આવી રહી છે અને તેને અત્યાર સુધી 11 હજારથી વધુ લાઈક્સ અને 1300થી વધુ રિ-ટ્વીટ્સ થઈ ચૂકી છે.

3/3
 સેહવાગે ટ્વીટર પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં હાથના પંજા આકારની રોટલી દેખાઈ રહી છે. આના કેપ્શનમાં તેણે લખ્યું કે, ‘નવી નવેલી દુલ્હન આવી, પતિએ કહ્યું તારા હાથની રોટલી બનાવીને ખવડાવ.’ આ ટ્વીટ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

Embed widget