શોધખોળ કરો
પાકિસ્તાનના આ દિગ્ગજ ક્રિકેટરે કરી ધોનીની પ્રશંસા, PAK ફેન્સે કર્યા ટ્રોલ

1/3

આ ટ્વીટ બાદ શોએબ મલિકે વસીમ અકરમનો આભાર માન્યો પરંતુ પાકિસ્તાન ફેન્સે વસીમ અકરમને ખુબ ટ્રોલ કર્યા હતા.
2/3

શુક્રવારે પાકિસ્તાનની જીત બાદ વસીમ અકરમે ટ્વિટ કરી કહ્યું, અનુભવનો કોઈ વિકલ્પ નથી, શોએબે ફરી સાબિત કરી દીધું છે. શું આ ધોની જેવું ફિનિશ હતું, જ્યારે મલિક બોલરોનો સામનો કરી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો અને આ એક બોલરને હતાશ કરતો હતો. શાનદાર ઈનિંગ મલિક.
3/3

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન સામે શુક્રવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનના શોએબ મલિકે શાનદાર 51 રનની અણનમ ઈનિંગ રમીને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ બાદ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે મલિકની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરતા બેસ્ટ ફિનિશર ગણાવ્યો હતો. પરંતુ ટ્વીટર પર તે માટે વસીમ અકરમને નિશાન બનાવવામાં આવ્યા હતા.
Published at : 24 Sep 2018 05:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
મનોરંજન
દુનિયા
Advertisement
