શોધખોળ કરો

માલ્યાના ગોઆના વિલામાં ગેલે ગાળ્યા હતા 5 દિવસ, જાણો કેવા કર્યા હતા જલસા ?

1/9
2/9
3/9
4/9
ગેઇલે લખ્યું કે, મેં ત્યાં જવાનો નિર્ણય કર્યો અને એરપોર્ટ પર મને કાર લેવા આવી હતી. તે હોટલથી પણ મોટો બંગલો હતો. આવો બંગલો મેં ક્યારેય અગાઉ જોયો નહોતો. આ જેમ્સ બોન્ડ, પ્લેબોય જેવો બંગલો હતો. આખા બંગલામાં હું એકલો હતો. બે બટલર હંમેશા મારી સાથે રહેતા હતા. બંગલામાં કિંગફિશર વિલાની કોઇ અછત નહોતી.

5/9
6/9
આઇપીએલમાં બેંગલુરુ ટીમમાં સામેલ ગેઇલને ટીમના માલિક વિજય માલ્યાના ગોવામાં આવેલા બંગલામાં પાંચ દિવસ રહેવાની તક મળી હતી. આ દરમિયાન તે રાજાની જેમ રહ્યો હતો અને હાર્લિ ડેવિડસન બાઇક પણ ચલાવી હતી.

7/9
ગેઇલે પોતાની બાયોગ્રાફી ‘સિક્સ મશીનઃ આઇ ડોન્ટ લાઇક ક્રિકેટ આઇ લવ ઇટ’માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આરસીબી ટીમના મેનેજર જ્યોર્જ અવિનાશ પાસેથી માલ્યાના ભવ્ય બંગલા વિશે જાણ્યુ હતું અને ત્યાં રોકાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

8/9
9/9
મુંબઇઃ રોયલ ચેલેન્જર્સ બેગલુરુ ટીમના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પાર્ટીની તસવીરો પોસ્ટ કરવાને લઇને જાણીતો છે. હંમેશા પાર્ટીના મૂડમાં રહેતા વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીએ પોતાની બાયોગ્રાફીમાં વિજય માલ્યાના કિંગફિશર વિલામાં તેણે કેવી રીતે પાંચ દિવસ વિતાવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget