શોધખોળ કરો
Advertisement
WI vs IND: પ્રથમ ટેસ્ટમાં ભારતની મોટી જીત, વેસ્ટ ઇન્ડિઝને 318 રને હરાવ્યુ, રહાણેની સદી
ભારત તરફથી બુમરાહે 5, ઇશાંત શર્માએ 3 અને શમીએ 2 વિકેટ ઝડપી હતી. ઉપકેપ્ટન રહાણેએ ટેસ્ટ કેરિયરમાં પોતાનું 10 શતક ફટકાર્યુ હતુ
એન્ટીગાઃ ભારતે સર વિવિચન રિચર્ડસ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 318 રનોથી હાર આપીને જીત મેળવી છે. ભારતના ઉપકેપ્ટન અજિક્યે રહાણએ 102 રન, સદી અને હનુમા વિહારીન 93 રનની ઇનિંગના સહારે જીત મેળવી હતી.
ભારતે બીજી ઇનિંગ 419 રને ડિક કરી, બાદમાં વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 419 રનનો પહાડ જેવો લક્ષ્ય મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમ માત્ર 100 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતે પ્રથમ ટેસ્ટ મેચ 318 રનોથી જીતી લીધી હતી.
ભારત તરફથી બુમરાહે 5, ઇશાંત શર્માએ 3 અને શમીએ 2 વિકેટ ઝડપી હતી. ઉપકેપ્ટન રહાણેએ ટેસ્ટ કેરિયરમાં પોતાનું 10 શતક ફટકાર્યુ હતુ, જ્યારે વિહારીએ શાનદાર બેટિંગ કરતાં 128 બૉલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 93 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement