શોધખોળ કરો

World Cup: વિરાટ કોહલીને જોઈને શીખો રહ્યો છે આ પાકિસ્તાની બેટ્સમેન

તેણે શુક્રવારે પત્રકારનો કહ્યું, હું કોહલીની બેટિંગ જોઈ રહ્યો છું. તે જુદી જુદી સ્થિતિમાં કેવી રીતે રમે છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બેટ્સમેન બાબર આજમ ભારત વિરૂદ્ધ રવિવારે રમાનાર વર્લ્ડકપના બહુચર્ચિત મેચ માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગનો વીડિયો જોઈને તૈયારી કરી રહ્યો છે. બાબરે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મળેલ જીતમાં 63 રન બનાવ્યા હતા. તેણે શુક્રવારે પત્રકારનો કહ્યું, “હું કોહલીની બેટિંગ જોઈ રહ્યો છું. તે જુદી જુદી સ્થિતિમાં કેવી રીતે રમે છે. હું તેને જોઈને ઘણું શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું.” World Cup: વિરાટ કોહલીને જોઈને શીખો રહ્યો છે આ પાકિસ્તાની બેટ્સમેન તેણે કહ્યું, “ભારત માટે તેણે અનેક વીનિંગ ઈનિંગ રમી છે. હું પણ પાકિસ્તાન માટે એવું જ કરવા માગું છું.” તેણે એ પણ કહ્યું કે, તેની ટીમ બે વર્ષ પહેલા ભારત પર ચેમ્પિયન ટ્રોફી ફાઈનલમાં મળેલ જીતથી પ્રેરણા લેશે. World Cup: વિરાટ કોહલીને જોઈને શીખો રહ્યો છે આ પાકિસ્તાની બેટ્સમેન Pakistan's Babar Azam bats in the nets during a practice session in Bristol on June 6, 2019, ahead of their 2019 ICC Cricket World Cup match against Sri Lanka. (Photo by Saeed KHAN / AFP) / RESTRICTED TO EDITORIAL USE બાબરે કહ્યું, “તે જીત હંમેશા મારે મજગમાં રહેશે અને તેનાથી મોટી પ્રેરણા બીજી શું હોઈ શકે. અમે આ મેચ માટે પૂરી રીતે તૈયાર છીએ. આ ખૂબ જ રોમાંચક હશે અને સમગ્ર દુનિયાની નજર તેના પર જ હશે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget