શોધખોળ કરો

WC 2019: વર્લ્ડકપના ત્રણ સૌથી મોટી સિક્સર આ એક જ ટીમના ત્રણ ખેલાડીના નામે છે

ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના મેચમાં કુલ 33 છગ્ગા લાગ્યા હતા પરંતુ કોઈપણ સૌથી લાંબા છગ્ગા મારવાનો રેકોર્ડ તોડી શક્યું ન હતું.

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને અફઘાનિસ્તાન વિરૂદ્ધ એવી ઇનિંગ રમી જેમાં વનડે ઈતિહાસના સૌથી વધારે એટલે કે 17 છગ્ગા સામેલ હતા. તેણે માત્ર 71 બોલરમાં 148 રનની ઇનિંગ રમી. મોર્ગને પોતાના નામે વનડેના સૌથી ઝડપી ચોથી સેન્ચુરીનો પણ રેકોર્ડ બનાવ્યો. ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના મેચમાં કુલ 33 છગ્ગા લાગ્યા હતા પરંતુ કોઈપણ સૌથી લાંબા છગ્ગા મારવાનો રેકોર્ડ તોડી શક્યું ન હતું. આ રેક્રોડ બેસ્ટઈન્ડીઝના ત્રણ બેટ્સમેનના નામે છે. આવો જાણીએ ક્યા છે એ ત્રણ ખેલાડી. WC 2019: વર્લ્ડકપના ત્રણ સૌથી મોટી સિક્સર આ એક જ ટીમના ત્રણ ખેલાડીના નામે છે આંદ્રે રસેલઃ વેસ્ટઇન્ડીઝની 198 રને 5 વિકેટ હતી જ્યારે રસેલ બેટિંગ કરવા આવ્યા. એડમ જામ્પે તેને સીધા બેટ નીચે બોલ ફેંક્યો અને રસેલે 103 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો. રસેલે આ છગ્ગાની મદદથી વનડેમાં 1000 રન પણ પૂરા કર્યા. WC 2019: વર્લ્ડકપના ત્રણ સૌથી મોટી સિક્સર આ એક જ ટીમના ત્રણ ખેલાડીના નામે છે શિમરોન હેટમેયરઃ પોતાની ટીમના ખેલાડીને જોતા શિમરોન હેટમેયરે પણ બાંગ્લાદશ વિરૂદ્ધ લાંબી સિક્સર ફટકારી હતી. હેટમેયરે 26 બોલમાં 50 રન પૂરા કર્યા. પરંતુ આ વચ્ચે તેણે 104 મીટરનો છગ્ગો ફટકાર્યો. તેણે આ સિક્સર હોસૈનની બોલ પર ફટકારી હતી. WC 2019: વર્લ્ડકપના ત્રણ સૌથી મોટી સિક્સર આ એક જ ટીમના ત્રણ ખેલાડીના નામે છે જેસન હોલ્ડરઃ માત્ર 6 ઓવરના ગેપની અંદર જ ટૂર્નામેન્ટની વધુ એક સિક્સર લાગી. આ સિક્સર 16 રન પર બેટિંગી કરી રહેલ જેનસ હોલ્ડરે બાંગ્લાદેશ વિરૂદ્ધ ફટકારી. તેણે મશરફે મુર્તજાના બોલ પર 105 મીટર લાંબી સિક્સર ફટકારી હતી.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget