શોધખોળ કરો

IND vs NZ Semifinal : વરસાદના કારણે મેચ સ્થગિત, બુધવારે થશે ફેંસલો

LIVE

Background

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ભારતીય ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે.  વર્લ્ડકપમાં ભારતીય ટીમ 9 મેચોમાં 7 જીત સાથે પૉઇન્ટ ટેબલમાં 15 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, વળી ન્યૂઝીલેન્ડની ટીમ 9 લીગ મેચોમાં 5 જીત સાથે ચોથા નંબરની સેમિ ફાઇનલિસ્ટ ટીમ છે. હાલમાં ભારતીય ટીમના બેટ્સેમેનો અને બૉલરો ફૂલ ફોર્મમાં છે.

23:04 PM (IST)  •  09 Jul 2019

માનચેસ્ટરમાં ઓલ્ડટ્રેફર્ડમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઈસીસી વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલની બાકીની રમત વરસાદના કારણે આજે રદ કરી દેવામાં આવી છે. બાકીની રમત બુધવારે ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે ફરીથી શરૂ થશે. ન્યૂઝીલેન્ડની ટીમે 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા છે. બુધવારે તેઓ બાકીની 3.5 ઓવર રમશે. જે બાદ ટીમ ઈન્ડિયાને પૂરી 50 ઓવર રમવા મળશે.
22:59 PM (IST)  •  09 Jul 2019

22:39 PM (IST)  •  09 Jul 2019

22:03 PM (IST)  •  09 Jul 2019

માંચેસ્ટરમાં વરસાદ રોકાયો, જલદી શરૂ થઈ શકે છે મેચ
22:03 PM (IST)  •  09 Jul 2019

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget