શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાએ જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતીય ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
લંડનઃ વર્લ્ડકપ 2019માં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 11 મેચ રમાઇ છે જેમાં આઠ મેચ ઓસ્ટ્રેલિયા અને ત્રણ મેચ ટીમ ઇન્ડિયા જીતી છે.
વૉર્નરનાં શૉટથી ઘાયલ થયો ભારતીય મૂળનો બૉલર, સ્ટ્રેચર પર સુવડાવી લઈ જવો પડ્યો મેદાનની બહાર, જુઓ તસવીરો
પ્લેઇંગ ઇલેવન....
ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયન ટીમઃ- એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાઝા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ જામ્પા.
Rakeshkumar • Now
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement