શોધખોળ કરો

યુવરાજ સિંહે કહ્યું- આ 3 ખેલાડી T20માં ફટકારી શકે છે ડબલ સેન્ચુરી, જાણો ક્યા ભારતીય ખેલાડીનું નામ છે યાદીમાં

રોહિત શર્મ ટી20 ઇન્ટરનેશનલમાં ચાર સેન્ચુરી ફટકારી ચૂક્યા છે અને વિશ્વના એકમાત્ર એવા બેટ્સમેન છે જેણે ટી20 ઇન્ટરનેશનલમાં ચાર સેન્ચુરી ફટકારી છે.

નવી દિલ્હીઃ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં યુવરાજ સિંહ એવી કમાલ કરી ચૂક્યા છે કે તેમનું નામ ઈતિહાસમાં નોંધાઈ ગયું છે. 2007 આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા અને 12 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ આજે પણ યુવરાજ સિંહના નામે જ છે. ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી ઘણીબધી બની ચૂકી છે, પરંતુ આજસુધી કોઈ બેટ્સમેન આ ફોર્મેટમાં ડબલ સેન્ચુરી ફટકારી નથી શક્ય. યુવરાજ સિંહે આવા ત્રમ ક્રિકેટરોના નામ ગણાવ્યા છે, જે ટી20 ઇન્ટરનેશનલ ડબલ સેન્ચુરી ફટકારી શકે છે. આ લિસ્ટમાં યુવીએ ક્રિસ ગેલ, એબી ડિવિલિયર્સ અને રોહિત શર્માનું નામ ગણાવ્યું છે. યુવરાજ સિંહે કહ્યું- આ 3 ખેલાડી T20માં ફટકારી શકે છે ડબલ સેન્ચુરી, જાણો ક્યા ભારતીય ખેલાડીનું નામ છે યાદીમાં યુવીએ કહ્યું કે, ‘મને લાગે છે કે ટી20 ઇન્ટરનેશલમાં ડબલ સેન્ચુરી ફટકારીવ મુશ્કેલ છે, પંરતુ હું કહીશ આ અશક્ય તો નથી જ. જે રીતે હાલમાં ક્રિકેટ રમાઈ રહ્યું છે, મને લાગે છે કે કંઈપણ અશક્ય નથી. માટે આપણે બધાએ રાહ જોવી જોઈએ. ક્રિસે ગેલ અને એબી ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, મને માફ કરો ગેલ તો હજુ રમે છે. મારી નજરમાં આ બે બેટ્સમેન આ કામ કરી શકે છે. ઉપરાંત ત્રીજા બેટ્સમેન રોહિત શર્મા છે, જે ટી20 ઇન્ટરનેશનલમાં ડબલ સેન્ચુરી ફટકારી શકે છે.’ રોહિત શર્મ ટી20 ઇન્ટરનેશનલમાં ચાર સેન્ચુરી ફટકારી ચૂક્યા છે અને વિશ્વના એકમાત્ર એવા બેટ્સમેન છે જેણે ટી20 ઇન્ટરનેશનલમાં ચાર સેન્ચુરી ફટકારી છે. જ્યારે ન્યૂઝીલેન્ડના કોલિમ મુનરો અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ ત્રણ ત્રણ સેન્ચુરીની સાથે આ યાદીમાં બીજા નંબર પર છે. ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ એરન ફિંચના નામે છે. 2018માં ફિંચે ઝિમ્બાબ્વે વિરદ્ધ 172 રનની ઇનિંગ રમી હતી. જ્યારે આ મામલે બીજા નંબર પર અફઘાનિસ્તનના હજરતુલ્લાહ જજઈ છે, જેણે 2019માં આયરલેન્ડ વિરૂદ્ધ 162 રનની ઇનિંગ રમી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

Embed widget