શોધખોળ કરો
સુરતઃ ટોચના સરકારી અધિકારી સહિત 10 માલેતુજાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા, રેડ પડી ત્યારે શું બહાનું બતાવ્યું ? જાણો
1/6

પોલીસે દરોડો પાડ્યો ત્યારે પકડાયેલા લોકોએ સમાજની મીટિંગ ચાલે છે અને કોઈએ દારૂ નથી પીધો એવું કહીને બચાવ કર્યો હતો. જો કે પોલીસે તેમની વાતને કાને ના ધરતાં મામલતદાર સહિત10 લોકોની ધરપકડ કરી હતી. મોડી રાત્રે જ પોલીસ તમામને અડાજણ પોલીસ મથકે લઈ આવી હતી.
2/6

Published at : 16 Feb 2017 11:22 AM (IST)
Tags :
SuratView More























