શોધખોળ કરો

બ્લેક મનીના બાદશાહ જીગ્નેશ ભજીયાવાળાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

1/4
ભાજીયાવાળાને કોર્ટમાં ઉલ્ટી થઈ હતી. કોર્ટે ભાજીયાવાળાને પૂછ્યું, ઇડી સામે કોઈ ફરિયાદ? તમને માર માર્યો છે? ભાજીયાવાળાએ કહ્યું કે માર નથી માર્યો પણ મારી તબિયત સારી નથી હોસ્પિટલ જવાનુ કહ્યુ હતું. ઇડીએ કહ્યું મેડિકલ કરાવ્યું છે કોઈ તકલીફ નથી, ભજીયાવાળાના વકીલે કહ્યું ભાજીયાવાળાને બહાર બેસાડીને બારોબાર લેવાયુ મેડિકલ સર્ટિફિકેટ લેવામાં આવ્યુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ જીગ્નેશને પહેરેલા કપડે જ ઉઠાવ્યો હતો. મજાની વાત એ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ ગુરૂવારે બપોરે જ જીગ્નેશ ભજીયાવાળાની પૂછપરછ કરી હતી પણ એ વખતે ભજીયાવાળા પરિવારને અંદાજ પણ નહોતો કે જીગ્નેશ આજે રાત્રે ઘરે નથી સૂઈ શકવાનો.

2/4
સુરતઃ કોર્ટે ભાજીયાવાળાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે. રિમાન્ડ અરજી પર કાલે સવારે 11 વાગે સુનાવણી હાથ ધરાશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ગુરૂવારે રાત્રે 12.30 કલાકે મની લોન્ડરિંગના કેસમાં સુરતના ફાયનાન્સર જીગ્નેશ કિશોર ભજીયાવાળાની નાટ્યાત્મક રીતે ધરપકડ કરી હતી. ભજીયાવાળા નિરાંતે ઘરે સૂઈ ગયો હતો ત્યારે રાત્રે 11 કલાકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ તેને ઉઠાવ્યો હતો અને જેલભેગો કરી દીધો હતો.

3/4
હાઈકોર્ટે જીગ્નેશ ભજીયાવાળાની પૂછપરછ કરાય ત્યારે તેના વકીલને હાજર રાખવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આદેશ આપ્યો છે. તેના કારણે બપોરે જીગ્નેશની પૂથપરછ કરાઈ ત્યારે તેના વકીલ ચેતન પંડ્યાને હાજર રખાયા હતા. પૂછપરછ પછી પંડ્યા પાછા અમદાવાદ આવવા રવાના થઈ ગયા હતા.

4/4
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ભજીયાવાળાની ધરપકડ કર્યા પછી આજે તેને કોર્ટમાં રજૂ કરાશે અને તેના રીમાન્ડની માગણી કરવામાં આવશે. કિશોર ભજીયાવાળાને ત્યાં કરાયેલી રેડમાં તેની પાસેથી 1.20 કરોડ રૂપિયા નવી ચલણી નોટોના રૂપમાં મળી આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

Surat: બહાર ચાઈનીઝ ખાતા પહેલા સાવધાન, મન્ચુરિયનમાં ઉંદર નીકળ્યાનો આરોપ

Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

Embed widget