શોધખોળ કરો

બારડોલીઃ સગીરાને ફરવા લઈ જઈ પ્રેમીએ બાંધ્યા સેક્સસંબંધ, સગીરાએ ઘરે જવાની જીદ પકડતાં શું થયું?

1/5
બીજી તરફ લગ્ન કરવા માટે સગીરાની ઉંમર નાની હોવાની જણાવી શારીરિક સંબંધ બાંધી તરછોડતા સગીરાએ પ્રેમી દીક્ષિત પટેલ વિરુદ્ધ સોમવારે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

2/5
દરમિયાન ગત 19મી એપ્રિલે પ્રેમી દીક્ષિત સગીરાને બેડા રાયપુર ખાતે આવેલી અવાવરું જગ્યામાં લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ સંબંધ બાંદ્યો હતો. આ પછી અંધાત્રી ગામનો સૂરજસિંગ રજવાડી તેમને મંદિરેથી ઘરે લઈ ગયો હતો. અહીં સગીરા અને દીક્ષિત બે દિવસ એટલે કે 21મી એપ્રિલ સુધી રોકાયા હતા. 21મીએ સગીરાએ ઘરે જવાની જીદ પકડતા દીક્ષિત સગીરાને ઉમરા ગામના પુલ પાસે મૂકીને જતો રહ્યો હતો.

3/5
ગત 17મી એપ્રિલે દીક્ષિત અને સગીરા બાઇક પર બેસીને બેડા રાયપુર ખાતે આવેલા શિવજીના મંદિરે ફરવા માટે ગયા હતા. મંદિરે દર્શન કરી બંને બુહારી આવ્યા હતા. અહીં રાત્રિના સમયે પરત ફરતી વખેત બેડા રાયપુર મંદિર પહોંચ્યા હતા. તેમજ અહીં બે દિવસ સુધી રોકાયા હતા.

4/5
આ અંગેની વિગત એવી છે કે, ઉમરામાં રહેતી 17 વર્ષીય સગીરાએ તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી છે. આ સગીરાને સાથે અભ્યાસ કરતા અને બુટવાડા ગામના ભેખલા ફળિયામાં રહેતા દીક્ષિત ચંપક પટેલ સાથે પ્રેમસંબંધ હતા.

5/5
બારડોલીઃ મહુવાના ઉમરા ગામમાં રહેતી અને ધોરણ-12 સાયન્સની વિદ્યાર્થિનીને તેની સાથે જ અભ્યાસ કરતાં યુવકે ફરવા લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ પછી 17 વર્ષીય સગીરાએ ઘરે જવાની જીદ પકડતા તેને તેને ગામ પાસે છોડીને યુવક જતો રહ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Embed widget