શોધખોળ કરો

સુરતઃ યુવા ભાજપ પ્રમુખની રેલીમાં ભાજપના ક્યા MLAને પાસ કાર્યકરે તમાચો ઠોકી દીધો ? જાણો વિગત

1/6
થોડા સમય અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણીના અભિવાદન કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરીમાં ભારે ધમાલ કરાઇ હતી. તેના કારણે કાર્યક્રમ ટૂંકાવવાની ફરજ પડી હતી અને અમિત શાહે માત્ર 4 મિનિટમાં પ્રવચન ટૂંકાવી દેવું પડ્યું હતું.

2/6
યોગીચોક પાસે ડો.ઋત્વિજ પટેલની પાઘડી ખેંચીને તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. જો કે ભારે વિરોધ વચ્ચે પણ પુણા રોડ ખાતે રેલી પૂરી થઈ હતી અને ઋત્વિજ પટેલે જાહેર સભા સંબોધી હતી. ભાજપનો ગઢ ગણાતા વરાછામાં પાટીદાર અનામત આંદોલનના કારણે છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલત છે.

3/6
સરથાણાથી નિકળેલી ઋત્વિજ પટેલની રેલી વરાછામાં યોગી ચોક પાસે પહોંચી ત્યારે અચાનક પાસનો કાર્યકર જિગ્નેશ વઘાસિયા ઉપર ચડી આવ્યો હતો. તેણે ભાજપના કામરેજના ધારાસભ્ય પ્રફલ્લ પાનશેરિયાને તમાચો મારી દીધો હતો. પાનશેરીયાને તમાચો પડતાં ભાજપના કાર્યકરો દોડતા થઈ ગયા હતા.

4/6
સુરત:ગુજરાત પ્રદેશ યુવા ભાજપના નવનિયુકત પ્રમુખ ડો.ઋત્વિજ પટેલના અભિવાદન માટે સરથાણાથી પુણા થઇ ગોડાદરા સુધી યોજાયેલી બાઇક રેલી દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકર જિજ્ઞેશ વઘાસિયાએ ભાજપના ધારાસભ્યને તમાચો મારી દેતાં ચકચાર મચી ગઈ હતી.

5/6
ડો. ઋત્વિજ પટેલની બાઇક રેલી દરમિયાન અચાનક પાસના કાર્યકરો દ્વારા ઇંડાનો મારો ચલાવવાનું શરૂ કરાતાં ધમાચકડી મચી ગઇ હતી. પાસના કાર્યકર દ્વારા રેલીમાં નિકળેલી બાઇકો પર શાહી, પાણીના પાઉચ, ફુલ વિગેરે ફેંકીને અરાજકતા ફેલાવવાના પ્રયાસ કરાયા હતા.

6/6
ભાજપના કાર્યકરોએ વઘાસિયાને માંડ માંડ દૂર કર્યો હતો. જિગ્નેશ ભાજપનો ખેસ પહેરીને રેલીમાં સામેલ થયો હતો. પાસના કાર્યકરોએ ઋત્વિજ પટેલની રેલીને રોકવા તમામ તાકાત લગાવી દીધી હતું. રેલીના સ્થળ પર ભાજપ દ્વારા લગાડેલા તમામ બેનરો રેલી પૂર્વે જ ફાંડી નાંખીને પાસના કાર્યકરોએ રોષ વ્યકત કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

Embed widget