આ અંગેની વિગતો એવી છે કે, હીરો હોન્ડા બાઇક નંબર GJ05-GM-6245 લઈને યુવક રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જૂની આરટીઓ કચેરી પાસે આઇ-20 કાર નંબર GJ12 CG2241 નંબરની કારે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જેની જાણ અઠવા પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
3/7
4/7
5/7
સુરતઃ રિંગ રોડ પર ગઈ કાલે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પૂરપાટ જઈ રહેલી કારે જૂની આરટીઓ કચેરી પાસે બાઇક ચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અઠવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.