શોધખોળ કરો
સુરતઃ અઢી વર્ષના દીકરાના હત્યારા નિશિતના કેસમાં કોર્ટે શું આપ્યો મહત્વનો આદેશ?
1/5

બીજી તરફ વારંવાર નિવેદન બદલતા નિશિત કયા કયા મુદ્દે પોલીસને ભટકાવી રહ્યો છે તે અંગે પોલીસ વધુ જાણી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે નિવને નદીમાં ફેંકી દીધા બાદ તેના પિતા નિશિત સામે લોકોમાં ભારે રોષ છે નિવને ન્યાય મળે તે માટે તટસ્થ તપાસની માંગ સાથે લોકો રોડ પર ઉતરી રહ્યા છે.
2/5

આ અરજીને કોર્ટે મંજૂરી આપતાં તેને ગાંધીનગર ખાતે આવેલ એફએસએલની લેબમાં લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. વિવિધ મુદ્દાઓને લઈ લાઇ ડિટેક્ટર દરમ્યાન નિશિતને સવાલો પૂછી શકે છે. જેમાં મહત્વની જાણકારી મળી શકે તેવી સંભાવના છે. હજુ સુધી નિવનો મૃતદેહ મળ્યો નથી એ પણ પોલીસ માટે પડકાર છે.
Published at : 25 Jul 2018 10:42 AM (IST)
View More





















