શોધખોળ કરો
તોગડિયાના ભત્રીજાનો હત્યારો ગૌતમ ગોલ્ડન જીવતો વૈભવી લાઇફ, ફેસબુક પર લખ્યું હતું 'બાદશાહ તો હમ...'
1/5

ગોલ્ડન વિશે એવું કહેવામાં આવે છે કે તે કુખ્યાત ભુપત વશરામ આહિર પાસેથી શીખ્યો છે. તેની સાથે ફરીને લૂંટ, ચોરી અને ખૂન જેવા ગુનામાં સંડોવણી બહાર આવી છે. ગોલ્ડન કામરેજ ચાર રસ્તા પાસે આવેલા ભવાની કોમ્પલેક્ષમાં બેસી જમીન બાબતો, નાણાકીય વસૂલાતો સહિતના કામો કરતો હોવાનું કહેવાય છે.
2/5

ગોલ્ડન ઉર્ફ ગૌતમે 2,જૂલાઇના રોજ વરાછાના માતાવાડીમાં હાલ ભાજપના કોર્પોરેટર ભરત મોના વઘાસીયા પર હુમલો કર્યો હતો અને તેમના મિત્ર ભરત જોષી નામના યુવાનની ગળાના ભાગે ઘા માર્યા હતા.
Published at : 03 Oct 2016 02:26 PM (IST)
View More





















