શોધખોળ કરો
સુરતઃ યુવતી પ્રેમીને મળવા જતી હતી ને પતિ જોઇ ગયો, પછી શું થયું?
1/4

આ અંગેની વિગતો એવી છે કે, જમીન લે-વેચનો વ્યવસાય કરતાં અને ખરવાસા કરાડવા રોડ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા રાજેશ ખેરનાર(ઉ.વ.37) અને આ જ વિસ્તારની પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતા. હત્યાની આગલી રાતે અશોક પરિણીતાના ઘર પાસે ગરબા રમવા માટે ગયો હતો. અહીં પરિણતાને તેનો પતિ અને પિતા રાજેશ સાથે જોઇ ગયા હતા.
2/4

આ અંગે રાજેશ ખેરનારના ભાઈની ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતાં પરિણીતાના પતિ વિકાસ સપકળે અને તેના પિતા અશોક સપકળેની ધરપકડ કરી છે. ડીંડોલી પોલીસે તપાસ કરતાં રાજેશની હત્યા લગ્નેત્તર સંબંધમાં થઈ હોવાનું સામે આવ્યું છે. પરણીત પ્રેમિકાને મળવા જતા પિતા અને તેના પતિ જોઈ જતા ગુસ્સે ભરાયેલા પિતા અને પુત્રે મિત્રો સાથે મળી હત્યા કરી હતી.
Published at : 26 Sep 2018 02:25 PM (IST)
View More




















