શોધખોળ કરો
સુરતઃ પ્રેમી સાથે સેક્સ માણતી યુવતીનો પતિએ જ છૂપાઈને ઉતાર્યો વિડીયો, જાણો પછી શું થયું ?
1/6

મળતી વિગતો અનુસાર, ઓલપાડ તાલુકાના કુકણી ગામે રહેતા પ્રતીક ઠાકોરભાઇ પટેલ જે વ્યવસાયે ખેડૂત છે. પ્રતીકના વર્ષ 2009માં ફાલ્ગુની નામની યુવતી સાથે લગ્ન થયા હતા. પ્રતીક અને ફાલ્ગુનીને બે વર્ષના લગ્નજીવનમાં બે દીકરીઓ છે. શરૂઆતમાં લગ્નજીવન સારુ વિત્યુ હતું પરંતુ થોડા સમય બાદ ફાલ્ગુની પ્રતીક સાથે ઝઘડા કરવા લાગી હતી.
2/6

સુરતઃ સુરતના ઓલપાડ તાલુકાના કુકણી ગામના એક યુવકે પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી પોતાની પત્નીનો વીડિયો ઉતાર્યો હતો. પત્નીનો વીડિયો ઉતારતા યુવકને મોતની ધમકીઓ મળવા લાગી હતી. મોતની ધમકીને પગલે યુવકે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Published at : 23 Feb 2017 10:48 AM (IST)
View More























