શોધખોળ કરો
સુરતથી શરૂ થશે નવી ટ્રેન, માત્ર અઢી કલાકમાં પહોંચાડશે મુંબઈ, જાણો અન્ય વિગત
1/6

ઉપરાંત દરેક કોચમાં સીસીટીવી ફિટ કરાયા છે, જીપીસીએસ સિસ્ટમ આધારીત ઈન્ફર્મનેશન સિસ્ટમ અને સ્મોક ડિટેક્સન સિસ્ટમ મૂકાઈ છે. એપ્રિલ બાદ આ ટ્રેન ચાલુ થવાની શક્યતા છે. આ ટ્રેન 130 કિલોમીટરની સ્પીડે દોડશે.
2/6

તેજન ટ્રેનમાં ગોલ્ડન રંગના કોચ હશે, ઉપરાંત વાઈફાઈની સુવિધા, કોચમાં એન્ટરટેઇનમેન્ટ સ્ક્રિન, ઈયરફોન સહિત 22 પ્રકારના ફિચર્સ, એક્સિક્યૂટિવ ક્લાસ અને ચેરકારનો સમાવેશ કરાયો છે. તેજસ ટ્રેનમાં બોયો વેક્યુમ ટાઈપ ટોયલેટ મૂકાયા છે, સેન્સર યુક્ત નળ, હેન્ડ ડ્રાયર તથા શોપ અને ટિશ્યૂ પેપર ડિસ્પેસરની સુવિધા મળશે.
Published at : 06 Feb 2017 11:42 AM (IST)
Tags :
TrainView More























