શોધખોળ કરો

સુરતઃ યુવતીનું રીક્ષામાં અપહરણ કરી અનેકવાર પરાણે માણ્યું સેક્સ, કોણ છે આ હવસખોર?

1/4
સુરતઃ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની યુવતીનું રીક્ષામાં અપહરણ કરી સુરતમાં ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કારીની પકડમાંથી મુક્ત થયેલી યુવતીની ફરિયાદને આધારે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં એક પોલીસકર્મી પણ હોવાનું સામે આવ્યું છે.

2/4
કોઈ રીતે મનીષની પકડમાંથી મુક્ત થયેલી પ્રિયાએ આરોપી મનીષ નહેરુભાઈ વસાવા અને પોલીસ કર્મચારી સંદીપ (રહે. સોનગઢ, પોલીસ ક્વાર્ટર્સ રૂમ નં 44) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ મનીષ, પોલીસકર્મી સંદીપ અને મનીષના એક મિત્રની ધરપકડ કરી છે.

3/4
મનીષે પ્રિયાને ધાકધમકી આપી બળજબરીથી હાથ પકડી રીક્ષામાં બેસાડી સોનગઢ લઈ આવ્યો હતો અને અહીંથી બસમાં બેસાડી સુરત લઈ ગયો હતો. અહીં તેણે પોતાના એક મિત્રના રૂમમાં ગોંધી રાખી હતી. તેમજ પ્રિયા સાથે અનેકવાર શારીરિકસંબંધ બાંધ્યા હતા.

4/4
આ અંગેની વિગતો એવી છે કે, ઉચ્છલ તાલુકાના નાના વાઘશેપાના ત્રણ સંતાનોના પિતા મનીષ નહેરુ વસાવાએ ગત 26મી માર્ચે 19 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે)નું બપોરે ઉચ્છલના નારણપુર ગામના બસ સ્ટેન્ડ પરથી રીક્ષામાં અપહરણ કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget