શોધખોળ કરો
સુરતઃ કોલેજીયન યુવતીની યુવકે ઉતારી લીધી ક્લિપ ને પછી બ્લેકમેલ કરી બાંધ્યા સંબંધ
1/5

આ પછી અવધેશે પોત પ્રકાશ્યું હતું અને યુવતીને તેનો વીડિયો બતાવી બ્લેકમેલ કરવા લાગ્યો હતો. યુવતીને પહેલાં વેસુમાં સમર્થ એન્ક્લેવ બિલ્ડિંગની નજીક બોલાવી વોચમેનના રૂમમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી અવધેશે વેસુમાં પૂજા અભિષેક બિલ્ડિંગના વોચમેનની રૂમમાં પણ સંબંધ બાંધ્યા હતા.
2/5

અહીંથી અવધેશ અટક્યો નહોતો અને ધમકી આપી કે, હું તારા લગ્ન થવા દઈશ નહીં અને હું જ્યાં બોલાવું ત્યાં તારે આવવાનું રહેશે. તું નહીં આવે તો તારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ. આમ, અવધેશનું દબાણ વધતાં કંટાળેલી યુવતીએ આ અંગે તેના માતા-પિતાને વાત કરી હતી.
Published at : 24 Feb 2018 10:14 AM (IST)
View More






















