શોધખોળ કરો
સુરતઃ સગીરાના ઘરમાં ઘૂસી યુવકે પરાણે માણ્યું સેક્સ, જાણો પછી શું થયું?
1/4

સુરતઃ ડિંડોલીમાં સગીરાની એકલતાનો લાભ લઈને યુવકે ઘરમાં ઘૂસી ધમકી આપીને પરાણે સેક્સ માણ્યું હતું. આ અંગે સગીરાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. યુવકે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો.
2/4

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ ધંધુકાના અને ડિંડોલી કરાડવા રોડ ખાતે આવેલા ચિત્રકુટનગરમાં રહેતા હરેશ ઓધાભાઈ સાકળીયાએ આ જ વિસ્તારની સગીરા ગત 26મી ઓક્ટોબરે ઘરે એકલી હતી, જેનો લાભ લઈ સગીરાના ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરાનો હાથ પકડી અડપલા કરવા લાગ્યો હતો.
Published at : 30 Oct 2017 11:30 AM (IST)
View More























