શોધખોળ કરો
નારાયણ સાઈ આસારામને સંત તરીકે બનાવવા ફિલ્મ બનાવવા માગતો હતો, કોને કરી હતી કરોડોની ઓફર ?
1/5

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો સિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. આજીવન જેલની સજા આપી છે.
2/5

સુરત: દુષ્કર્મના કેસમાં સુરતની જેલમાં સજા ભોગવી રહેલો નારાયણ સાંઈ તેમના પિતા આસારામ વિરુદ્ધ ચાલી રહેલા કેસનો ચુકાદો તેમની ફેરવમાં આવે એ માટે નારાયણ સાંઈ ફિલ્મ બનાવવા ઇચ્છતો હતો. જોધપુર કેસનો ચુકાદો આવે તે પહેલા પિતા આસારામ અને પોતાના જીવનચરિત્ર અંગે લોકોમાં પોતાની સારી છાપ પડે તે માટે એક ગુજરાતી ફિલ્મ બનાવવા માંગતો હતો.
Published at : 26 Apr 2018 05:40 PM (IST)
View More





















